October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની ચીખલી શાખા દ્વારા ખાતેદાર સરોજબેન અશોકભાઈ હળપતિનું અકસ્‍માતમાં નિધન થતાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને બ્રાન્‍ચ મેનેજર અમનભાઈ દ્વારા સિનિયર અધિકારી નવીનભાઈ પટેલ સહિતના સ્‍ટાફ ની ઉપસ્‍થિતિમાં બે – લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ દરમ્‍યાન ધર્મેશભાઈ દ્વારા 18-વર્ષથી વધુ ઉંમરના દરેક ખાતેદારોને ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનાનો લાભ લેવા વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. માત્ર 20/- રૂપિયા જેવી નાનકડી રકમથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકાય તેમ ઉમેર્યું હતું.

Related posts

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment