October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: આજે બપોરે દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ઘોઘલા સ્‍થિત યુવા સંગઠન દ્વારા પ્રત્‍યેક મનોદિવ્‍યાંગ બાળકોને એક સ્‍કૂલ બેગ અને એક જોડી બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્‍યું. આ પ્રસંગે યુવા સંગઠન ઘોઘલાનાં સભ્‍યો પૈકી ડો.કળણાલ શાહ, મીતેશ કામલિયા, અભિષેક સોલંકી, અમીત વાઘેલા અને અન્‍ય સભ્‍યો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. વાત્‍સલ્‍ય સંસ્‍થાના સેક્રેટરી શ્રી ઉસ્‍માનભાઈ વોરા દ્વારા યુવા સંગઠનનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

vartmanpravah

અમદાવાદના ગોઝારા અકસ્‍માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્‍બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી

vartmanpravah

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દીવ બંદરે ચોક પર ઉભેલો પર્યટક દરિયામાં ખાબકયો

vartmanpravah

અરનાલામાં ચૂલો સળગાવા ગયેલ મહિલા દાઝી

vartmanpravah

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment