October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.02: નવસારી જિલ્લા સેવા સદન, સભાખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રાર્થનાસભામાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, અધિક નિવાસ કલેકટર શ્રી કેતન જોષી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહી બે મિનીટ મૌન ધારણ કરી આ ઘટનામાં મૃત્‍યુ પામનાર નાગરિકોના આત્‍માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ જગ્‍યાઓએ પણ દિવંગતોના શોકમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

vartmanpravah

ખુલ્લી શેરીઓ, સ્‍ટોર વોટર ડ્રેનેજ અથવા કુદરતી ગટરમાં ગટરનું નિકાલ કરવું એ દંડને પાત્ર ગુનો છે : એસએમસી

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah

Leave a Comment