October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જે.સી.આઈ. અને ઈન્‍ડિયા ઝોન-8 વાર્ષિક સમારોહમાં ઝળકી : 30 જેટલા ઈનામો મેળવ્‍યા

 જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોન આઠમો સમારોહ વડોદરામાં યોજાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી જે.સી.આઈ. ઈન્‍ડિયા ઝોનનો આઠમો વાર્ષિક સમારોહ તાજેતરમાં વડોદરા ખાતે યોજાયો હતો. જેમાં જે.સી.આઈ. વાપીએ રંગ રાખ્‍યો હતો. 30 જેટલા ઈનામો મેળવ્‍યા હતા.
વાપી જે.સી.આઈ. જે.એફ.એમ. અમિતભાઈ પટેલના નેતૃત્ત્વમાં 6 કેટેગરીમાં પુરસ્‍કારો મેળવ્‍યા હતા. તેમજ 24 જેટલા રેકોનાઈસ મેળવી જે.સી.આઈ. વાપીની ટીમ મોખરે રહી હતી. જેમાં બેસ્‍ટ લેડી જે.સી.આઈ. ડાયરેક્‍ટર તરીકે જેસીજીજ્ઞાશા પાંચાલને એવોર્ડ મળ્‍યો હતો, બાકીના પાંચ જે.સી.આઈ. વાપીને મળ્‍યા હતા. 2022ના ઉત્‍કૃષ્‍ટ આયોજન અંગે પ્રમુખ જેસી અમીત પટેલની સરાહના કરવામાં આવી હતી. અધિવેશનની અંદર જેસીઆઈ પાસ્‍ટ પ્રેસિડેન્‍ટ અને જેસીઆઈ ટીમએ વડોદરા કાર્યક્રમમાં પ્રતિમિધિત્ત્વ કર્યુ હતું.

Related posts

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

દીવ ન.પા.ના 13 વોર્ડ માટેની ચૂંટણીનું બહાર પડેલું જાહેરનામું: 20મી જૂનના બપોરે 3 વાગ્‍યા સુધી દાખલ કરી શકાશે નામાંકન

vartmanpravah

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment