(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.13
લ્સ્ચ્ચ્ભ્ અંતર્ગત વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગળતિ વિશે રંગોળી અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. જેમાં વિદ્યાર્થીઓએ વોટ ફોર બેટર ઈન્ડિયા, આપકા વોટ હી આપકી તાકાત, વોટ કા દમ, મતદાન હમારા અધિકાર, મતદાન 2022 વગેરે જેવા વિષયો ઉપર રંગોળી અને મહેંદી બનાવી લોકોને જાગૃત કર્યા હતા.
-000-