Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચોમાસામાં આહ્‌લાદક વાતાવરણ અને સૌંદર્યથી ભરપુર ચેરાપુંજીનો અહેસાસ કરાવતો સોળે કળાએ ખીલી ઉઠેલો વઘઈનો ‘ગીરા ધોધ’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ચોમાસામાં ડાંગનું સૌંદર્ય જોવાલાયક અને ડાંગ જિલ્લાના વઘઈ નજીક અંબિકા નદી પર આવેલ ગીરા ધોધનું સૌંદર્ય સ્‍વરૂપનો અનેરો રોમાંચ પૂરો પાડતું પાણીથી ભરપુર ગીરાધોધની ગર્જના કરતા વરસાદમાં પ્રવાસીઓ દ્વારા આહ્‌લાદક વાતાવરણને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારવાનું ચૂકતા નથી. જ્‍યારે અંબિકા નદીનું મનમોહક અને સૌંદર્યથી ભરપુર આનંદમય રમણીયદૃશ્‍ય પર્યટકોને જોવા લાયક સ્‍થળ એટલે ગીરા ધોધનું રૌદ્ર સ્‍વરૂપ. ચોમાસાની ઋતુમાં પર્યટકો માટે આ ગીરા ધોધ ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બને છે અને પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં તેને જોવા માટે અહીં આવે છે.

(તસવીરઃ દિપક સોલંકી)

Related posts

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

ઉમરગામના ધોડીપાડા ખાતે ધારાસભ્‍ય રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાનું 8 કલાક સુધી ચાલ્‍યું દિલધડક રેસ્‍કયુ ઓપરેશન

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

Leave a Comment