January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.14: આગામી વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત રાજ્‍ય ચૂંટણીપંચ દ્વારા જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરની જિલ્લાના દરેક વિધાનસભા મતવિસ્‍તારોમાં નિયુક્‍તિ કરવામાં આવી છે. જિલ્લામાં ઉમેદવારો કે આમ જનતાને ચૂંટણી સબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે નીચે મુજબના સંબંધિત વિધાનસભા મતવિસ્‍તારોના જનરલ, પોલીસ અને ખર્ચ અંગેના ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકશે.
જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે 24×7 ફરિયાદ સેલ ખાતે ટોલ ફ્રી નંબર 1800-233-2610 તેમજ લેન્‍ડ લાઈન નંબર 02632-297019 પણ કાર્યરત કરવામાંઆવ્‍યા છે. તેમજ સામાન્‍ય સંજોગોમાં તિથલ સર્કિટ હાઉસ ખાતે સવારે 11-00 થી 12-00 વાગ્‍યા દરમિયાન પૂર્વ નિર્ધારિત મૂલાકાત પણ કરી લઈ શકાય છે.

Related posts

વલસાડ જિલ્લામાં આપ પીચબનાવે તે પહેલાં જમીન સરકીઃ માજી ધારાસભ્‍ય ઈશ્વર પટેલ અને પારડી આપના પ્રમુખ વિજય શાહના રાજીનામા

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

ચિવલ ખાતેથી દારૂ ભરેલ ટ્રક ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

vartmanpravah

Leave a Comment