Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત જિલ્લાના 90 માઈક્રો ઓબ્‍ઝર્વરની તાલીમમાં ઓબ્‍ઝર્વરોએ માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત તા.16/11/2022 નાં રોજ મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલ વલસાડ ખાતે ઓબ્‍ઝર્વર ઓફિસરોની હાજરીમાં વલસાડ જિલ્લાનાં 90 જેટલા માઈક્રો ઓબ્‍ઝર્વરોની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં માસ્‍ટર ટ્રેનર પ્રો.દમણીયા અને ટ્રેનિંગ નોડલ ઓફિસર પારુલબેન પટેલ દ્વારા વિસ્‍તૃત માર્ગદર્શન ડેમોસ્‍ટ્રેશન સાથે ઓબ્‍ઝર્વેશન અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારીઅને કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ ઓબ્‍ઝર્વરશ્રીઓ કુ. મિતાલી નામચુમ, કુ.રોશની કોરાટી અને જી.રેખા રાનીએ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં બેંકોના પ્રતિનિધિઓ સાથે કરાયેલી બેઠક

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

Leave a Comment