Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકના સહયોગ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ હરીફાઈનું આયોજન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ સેલવાસ ખાતે આયોજીત કરવામાં આવ્‍યું હતું.જેમાં દાનહ, દમણ અને વાપીના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પુરુષ અને મહિલા વર્ગની અંડર 14, અંડર 17, અંડર 19 અને 19 વર્ષથી વધુ ઉંમરની અલગ અલગ હરીફાઈ રાખવામાં આવી હતી.

Related posts

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

અતુલ ફર્સ્‍ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

વલસાડ ઉમિયા સોશિયલ ટ્રસ્‍ટનું અનોખું પ્‍લાસ્‍ટીક મુક્‍ત શહેરનું અભિયાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં વધુ 244 ગામમાં ‘‘મારી માટી, મારો દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment