Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ રમતગમત અને યુવા વિભાગ દ્વારા આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી અને દમણ-દીવ રમતગમત અને યુવા વિભાગ સેલવાસ દ્વારા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રમતગમત અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા એક દિવસીય ક્રિકેટ હરીફાઈનું આયોજન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ અને સાયલી ગ્રાઉન્‍ડ ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં અંડર 14, અંડર 17 અને અન્‍ડર 19 પ્રદેશની સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટમાં પુરુષ અને મહિલા એમ બંને વર્ગના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Related posts

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

નરોલી માહ્યાવંશી પ્રિમીયર લીગમાં નાઈન સ્‍ટાર પેન્‍થર ચેમ્‍પિયન : રનર્સ અપ બનતી કંકુ વોરિયર

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ પગલે: એસઓજી પોલીસે થાલાની એક ભંગારની દુકાનમાં આધાર પુરાવા વિનાની બે મોટર સાયકલ કબ્‍જે કરી એકની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment