Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

હાલ રહેવાસી દમણ અને મૂળ નિવાસી યુ.પી.ના મૃતક અમરનાથ પાન્‍ડેના વાલી-વારસો દમણ પોલીસનો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: હાલમાં એરપોર્ટ રોડ નાની દમણ ખાતે રહેતા મૂળ નિવાસી યુ.પી.ના અમરનાથ હૃદયનારાયણ પાન્‍ડે (ઉ.વ.67)ની 108 એમ્‍બ્‍યુલન્‍સમાં સારવાર માટે મરવડ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો જ્‍યાં ડોક્‍ટરે મૃત જાહેર કર્યો છે. મૃતકની લાશ સરકારી હોસ્‍પિટલ મરવડના શબઘરમાં રાખવામાં આવી છે. હજુ સુધી મૃતકના વારસ કે પરિવારજનોનો સંપર્ક થઈ શક્‍યો નથી. મૃતક વ્‍યક્‍તિની ઓળખ માટે નાની દમણ પોલીસ સ્‍ટેશનનો લેન્‍ડલાઈન નંબર (0260)2254999, (0260)2250105 અને દમણ પોલીસ કન્‍ટ્રોલ રૂમ (0260)2220102 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

Leave a Comment