January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

મૃતક ક્રિસ પટેલ ધો.11માં અભ્‍યાસ કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: ધરમપુરના ઓઝર ગામે આજે સોમવારે ધો.11માં અભ્‍યાસ કરી રહેલ વિદ્યાર્થીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી હતી. ઘટનાની જાણ બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્‍યાપી ગઈ હતી તેમજ અનેક તર્કવિતર્ક ગામમાં વહેતા થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના ઓઝર ગામે ઓઝર પીપળાફળીયામાં કુશ યોગેશભાઈ પટેલએ પોતાના ઘરમાં જ કોઈ અગમ્‍ય કારણોસર ગળે ટુંપો ખાઈ આત્‍મહત્‍યા કરી મોતને વહાલું કર્યું હતું. ધરમપુરની એમ.એસ. હાઈસ્‍કૂલ ધો.11માં અભ્‍યાસ કરતા 16 વર્ષિય ક્રિશ પટેલએ અચાનક આવુ પગલું ભરી લીધુ હતું. પડોશીએ ક્રિશનો લટકતો મૃતદેહ જોઈ જતા ઘટના પ્રકાશમાં આવતા જ ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

Related posts

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી યુનુસ તલતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

સેલવાસમાં વિકાસના નામે વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનો લેવાઈ રહ્યો છે ભોગ

vartmanpravah

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

Leave a Comment