Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્‍યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશદ્વારા આંબેડકર નગર સેલવાસ ખાતે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શુકલા, ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારિકાનાથ પાંડે, અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ આનંદ સાવરે, જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલ પાટીલ સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કમોસમી વરસાદની આગાહીની પગલે ખેડૂતોને તકેદારીના પગલાં રાખવા અનુરોધ

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

સામાજિક ઉત્થાન અને સદ્દભાવના કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા હંમેશા મદદરૂપ બનવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

Leave a Comment