September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્‍પાંજલિ અર્પીત કરી શ્રધ્‍ધાંજલિ આપી હતી. ભામટી કોમ્‍યુનિટી હોલ ખાતે સાંજે 7.30 કલાકે આયોજીત કાર્યક્રમમાં ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ દમણિયા,વિદ્યુત વિભાગના નિવૃત સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા, મહિલા પાંખના અધ્‍યક્ષ શ્રીમતી શર્મિલાબેન પરમાર, શ્રી રવજીભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી જેસલ પરમાર, સરપંચ શ્રી મુકેશ ગોસાવી સહિત ગ્રામજનોએ ઉપસ્‍થિત રહી ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રધ્‍ધા સુમન અર્પણ કર્યા હતા.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકયા નાયડુ સહપરિવાર લક્ષદ્વીપની મુલાકાતે : ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

vartmanpravah

દાનહના 71મા મુક્‍તિ દિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે ધ્‍વજારોહણ કાર્યક્રમ યોજાયો: પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના હસ્‍તે કરાયેલું ધ્‍વજારોહણ

vartmanpravah

દાનહની ઉમરકૂઈ સરકારી શાળામાં સ્‍પર્શેન્‍દ્રિય રક્‍તપિત્ત રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment