Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: ફેશન મોડલ અને થીએટર આર્ટિસ્‍ટ 23 વર્ષની મિસ મુસ્‍કાન ખેરાની ફેશન અને એન્‍ટરટેનમેન્‍ટ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કદમ મુકવા તૈયાર, મુસ્‍કાન સેલવાસની રહેવાસી છે અને કેટલાક વર્ષથી મુંબઈ ગયેલ છે અને એના નામે એક લેખ આંતરરાષ્‍ટ્રીય ફેશન અને ગ્‍લેમર પત્રિકા આર્ટેલ્‍સમાં ડિસેમ્‍બર સંસ્‍કરણ 2022 વોલ્‍યુમ 743મા પ્રકાશિત થયો છે. આર્ટેલ્‍સ એક ફોટો પત્રિકા છે જે સુંદરતા, ફેશન, લલિત કલા, ચિત્ર અને વૈચારિક કહાનીઓ પ્રસ્‍તુત કરે છે.

Related posts

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી અયોધ્‍યા જવા માટે દમણના યાત્રીઓ સાથે આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેન રવાના

vartmanpravah

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

vartmanpravah

વલસાડના સરકારી ટેક્‍નીકલ સેન્‍ટરમાં વર્ષ 2022-23 માટે પ્રવેશકાર્ય શરૂ

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

Leave a Comment