October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા મહિલાઓના ઉત્‍થાન માટે તેમજ તેઓ ઘરકામ સાથે કમાણીનું સાધન પણ ઉભું કરી શકે એના માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામા આવી રહી છે. જેસંદર્ભે દાદરા નગર હવેલીના સાયલી પંચાયત દ્વારા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓને વર્મી કમ્‍પોઝ ખાતર સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે અને પ્‍લાસ્‍ટીકના હેન્‍ડ ગ્‍લોઝ કેવી રીતે બનાવી શકાય તેના માટેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ બાદ મહિલાઓ પગભર બનશે આ અવસરે ગામના મંત્રી, પંચાયત સભ્‍ય સહિત મહિલા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

vartmanpravah

પ્રદેશ ભાજપ અનુ.જનજાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી રમેશ તાવડકરે દાનહની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીની બેદરકારીઃ વરસાદ વરસ્‍યો છતાં નોંધવામાં જ ન આવ્‍યો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment