October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: દમણ એક્‍સાઈઝ વિભાગ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત દમણઆબકારી વિભાગની ટીમ ગઈકાલે તા.07-12-2022ના રોજ બપોરે 01.00 કલાકે દમણના એક્‍સાઈઝ નિરીક્ષક શ્રી દિક્ષીત આર. ચારણિયા, શ્રી મિલનકુમાર જી. પટેલ અને એક્‍સાઇઝ ગાર્ડ શ્રી મનીષ યાદવ અને શ્રી પ્રકાશ સિકોતરિયાને બાતમી મળી હતી કે, નાની દમણના ઘેલવાડ ફળિયા, દાભેલ ખાતે આવેલી એક દુકાનમાં તપાસ કરતાં એક્‍સાઈઝ વિભાગે કુલ 4912 દારૂની બોટલો જપ્ત કરી હતી. એક્‍સાઈઝ વિભાગ દ્વારા દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ એક્‍સાઇઝ એક્‍ટ, 1964 અને ડ્‍યુટી રૂલ્‍સ 2020 હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

vartmanpravah

નવસારી જિલ્લાના તમામ ગામો અને નગરોમાં પહેલી ઓક્‍ટોબરે ‘‘એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment