Vartman Pravah
સેલવાસ

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25 : દાદરા નગર હવેલીના હેલ્‍પ એન્‍ડ ડેવલોપમેન્‍ટ મંડળ દ્વારા રુદાના ગ્રામ પંચાયતમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેનું ઉદ્‌ઘાટન એડવોકેટ સની ભીમરાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ આનંદ મેળો આગામી 29 ડિસેમ્‍બર,2022 સુધી ચાલશે. જેમાં વિવિધ પ્રકારના સ્‍ટોલ અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે હેલ્‍પ એન્‍ડ ડેવલોપમેન્‍ટ મંડળના પ્રમુખ શ્રી સંદીપ ચિમડા સહિત ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

vartmanpravah

પીપરીયા પુલ નજીક ટ્રકની ટક્કર લાગતા સ્‍કૂટી સવાર યુવતી ઘાયલ થતાં સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

Leave a Comment