October 14, 2025
Vartman Pravah
કપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે કરજપાડા પ્રાથમિક શાળામાં શૌચાલય મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : સિલ્‍ધા ગામે કરજપાડા ફળીયા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. જેમા ગામના સરપંચ વીણાબેન જોગરા, જિલ્લા પંચાયત સભ્‍ય બુધીબેન, ગોંડ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ઈશ્વરભાઈ તુમડા, ગ્રામ પંચાયત સભ્‍ય કિશોરભાઈ, મંત્રી શૈલેષભાઈ તુમડા, નરેન્‍દ્ર જોગરા ગણેશભાઈ ગોંડ, ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

લાયન્‍સ પરિવાર દમણ દ્વારા હોટલ રિવાન્‍ટા પાસેના ફૂડ એટીએમમાં ફ્રૂટ્‍સ, નાસ્‍તો, કેક વગેરે અર્પણ કરી જરૂરિયાતમંદોને કરેલી મદદ

vartmanpravah

આજે મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

આજે વલસાડમાં નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનાર યોજાશે

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સીબીએસસીઆઈ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ઝળકી

vartmanpravah

Leave a Comment