Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં રાઈઝીંગ સ્‍ટાર ગ્રુપ છેલ્લા 12 વર્ષથી જિલ્લા સ્‍તરે, રાજ્‍ય સ્‍તરે, રાષ્‍ટ્રીય સ્‍તરે પોતાના ડાન્‍સ પરફોર્મન્‍સ આપીને ખૂબ સફળતા મેળવી હતી. હવે તેમના ગૃપને પ્રથમ વખત તેમને દિલ્‍હી રાષ્‍ટ્રીય લેવલે પર પરફોર્મન્‍સ કરવાનો મોકો મળ્‍યો તે માટે તેઓ? એ દીવ પ્રશાસનનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. તેઓએ અનેક ટીવી ચેનલોમાં રિયાલિટી શોમાં પણ પોતાનો ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરેલું હતું.
થોડા દિવસો પહેલા વંદે ભારત કાર્યક્રમમાં અમદાવાદ પછી ઉદયપુરમાં રાઈઝીંગ સ્‍ટાર ગ્રુપ એ પોતાનું ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી પ્રથમ સ્‍થાન મેળવીદિલ્‍હી કર્તવ્‍ય પથ ઉપર 26 જાન્‍યુઆરીએ પ્રદર્શન માટે પસંદગી પામ્‍યા હતા.
આજરોજ દીવના જેઠીબાઈ બસ સ્‍ટેન્‍ડ પર રાઈઝીંગ સ્‍ટાર ગ્રુપના સભ્‍યોના માતા પિતા તથા દીવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ બિપિન શાહ તથા હોદ્દેદારો અને કાઉન્‍સિલર ચિંતન સોલંકી, વિપુલ સોલંકી દ્વારા તેઓને ગુલાબ આપી તેમના ઉત્‍કળષ્ટ પ્રદર્શન માટે શુભકામના પાઠવી પ્રોત્‍સાહિત કર્યા હતા, આજરોજ તેઓ દીવથી દિલ્‍હી માટે રવાના થયા હતા.

Related posts

G20 ની 12 ઈવેન્‍ટ ગુજરાતમાં થશે : નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

Leave a Comment