Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં અલગ અલગ બે જગ્‍યા પર લાગી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: દીવમાં આજરોજ અલગ અલગ બેજગ્‍યા પર લાગી આગ, સવારના સમયે દીવના નાયડામાં તાડના વૃક્ષોમાં લાગી હતી. આગને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બુઝાવવામાં આવી, તેજ રીતે બપોર બાદ દીવના ચક્રતીર્થ બીચ સામે આવેલ ખુલ્લી જગ્‍યા સામે રાખેલ વૃક્ષો તથા સુકા ઘાસમાં આગ લાગી હતી, જેની જાણ દીવ ફાયર બ્રિગેડને થતાં તેઓ ઘટના સ્‍થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

Related posts

ડહેલીથી સાબિયા ગુમ થઇ છે

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કાર્યનિષ્‍ઠા અને દીર્ઘદૃષ્‍ટિની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

સેલવાસના બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલ સામે ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈઃ આદિવાસીના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈ જમીન પચાવી પાડવાનો કારસો

vartmanpravah

Leave a Comment