October 14, 2025
Vartman Pravah
ડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વલસાડ તા.પં.ની આજે ગુરુવારે સામાન્‍યસભા યોજાઈ હતી. ગ્રાન્‍ટ ફાળવણી મામલે ઉપસ્‍થિત સભ્‍યોમાં વિવાદ સર્જાયો હતો. મામલો વધુ આગળ વધે તે પહેલાં ધારાસભ્‍ય ભરતભાઈ પટેલની દરમિયાનગિરી બાદ મામલો થાળે પડ્‍યો હતો.

Related posts

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દીવના વણાકબારા ખાતે સોલંકી પરિવાર દ્વારા 17મા પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી પેટ્રોલ પમ્‍પના કર્મચારી ઉપર દિવાલ પડતા દબાઈ ગયો

vartmanpravah

Leave a Comment