Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના સાદડવેલ ગામના કુંભાર ફળીયા ખાતે રહેતા મહેશભાઈ મગનભાઈ પટેલના શેરડીના ખેતરમાં બુધવારની સવારના સમયે શેરડીની કાપણી ચાલી રહી હતી. દરમ્‍યાન એક દીપડો મૃત હાલતમાં મળી આવતા જે અંગેની જાણ વનવિભાગને કરતા દીપડાનો કબ્‍જો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી કરી સાદકપોર નર્સરી ખાતે અગ્નિસંસ્‍કાર કરવામાં આવ્‍યોહતો.
જોકે મૃત મળી આવેલ દીપડો નર કે માદા હતી. અને મરણ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ આ દીપડો 10 થી 15 દિવસ પહેલા મૃત્‍યુ પામ્‍યો હોવાનું જાણવા મળ્‍યું હતું. ત્‍યારે વનવિભાગની તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

vartmanpravah

ગુજરાત ઓબીસી મોરચા પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ગીર-સોમનાથ જિલ્લા મથક વેરાવળ ટાવર ચોક ખાતે પ્રધાનમંત્રીશ્રી વિરૂદ્ધ કરેલી ટિપ્‍પણી મુદ્દે ‘રાહુલ ગાંધી માફી માંગો’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

Leave a Comment