October 17, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારીઓના આયોગના પ્રમુખનું કરેલું ઉષ્‍માભર્યુ સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16
રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ શ્રીએમ.વેંકટેશન દિલ્‍હીથી હવાઈ માર્ગે બે દિવસીય પ્રવાસ માટે દીવ પહોંચ્‍યા હતા. આ અવસરે દીવ ખાતે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહના નેતળત્‍વમાં દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમળતાબેન બામણિયા અને ભાજપના અધિકારીઓની મુલાકાત લીધી હતી.
દરમિયાન દીવ એરપોર્ટ અને દીવ જલંધર સર્કિટ હાઉસ ખાતે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ શ્રી એમ વેંકટેશનનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યુ઼ હતું.

Related posts

કપરાડાના શિંગડુંગરી ગામ માટે જીંદગી જીવવાનો અભિશાપ છે, જીંદગી જીવવી હોય તો હલેસા મારવા પડશે

vartmanpravah

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં દીવની ઉપલબ્‍ધિનો ઉલ્લેખ કરાતા સમગ્ર સંઘપ્રદેશ ગદ્‌ગદિત

vartmanpravah

Leave a Comment