December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: મહારાષ્‍ટ્રના દેવડોગરી ગામે ઓપન ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ અયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 64 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલમાં મહારાષ્‍ટ્રના બહેડપાડા અને સેલવાસના ખેરારબારીની ટીમ આવી હતી. જેમાં ફાઈનલમાં ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા થઈ હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં સંઘ પદેશ દાદરા નગર હવેલીના અનેમહારાષ્‍ટ્રના અનેક ક્રિકેટ પ્રેમીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ડૂબી જતાં મહિલાનુ મોતઃ અરનાલા ગામની કોલક નદીમાં કપડાં ધોવા ગયેલી મહિલા ડૂબી જવાથી મોત

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment