October 13, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં આજે સોમવારે પ્રેસવાર્તા યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ સહિત ઉપસ્‍થિત આગેવાનોએ રાહુલ ગાંધીના ચુકાદાને વખોડી કાઢયો હતો. લોકશાહીનું હનન થયું છે. લાંબા ટાઈમ સુધી સંસદ ચાલુ રાખી રાહુલ ગાંધીનું સભ્‍યપદ રદ્દ કરાયુ છે તેથી કોંગ્રેસ આગામી સમયે પ્રજા વચ્‍ચે જશે અને આંદોલન ચાલુ રાખશે તેવો સુર કોંગ્રેસએ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

Leave a Comment