October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના રખોલી ગામનો ચાલીમાં ભાડેથી રહેતો સાધારણ અસ્‍થિર મગજનો યુવાન ગુમ થયો હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાવાપામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગનોરી કરૂ શર્મા (ઉ.વ.35) રહેવાસી ખારીપાડા રીમાની ભાડુતી ચાલ, રખોલી, (મુળ રહેવાસી બાજીતપુર, ઝારખંડ) જે સાધારણ અસ્‍થિર મગજનો છે. જે ગત 24 માર્ચ, 2023ના રોજ સાંજે 7:00 વાગ્‍યે રૂમમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. એમના પરિવાર દ્વારા આજુબાજુ તેમજ મિત્રોના ઘરે તપાસ કરી હતી પણ મળી આવેલ નથી. આ યુવાન અંગે કોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

દાનહઃ નેશનલ હેલ્‍થ મિશનના એકાઉન્‍ટન્‍ટે રૂા.42.50 લાખનું કરેલું ગબન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

‘ચલો બુલાવા આયા હે, સાંઈ બાબાને બુલાયા હે’ દમણઃ મરવડના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડીનું કરેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment