January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
બુધવારે ચૈત્ર નવરાત્રિ આઠમ હોવાથી વાપી વિસ્‍તારમાં અનેક સોસાયટીમાં સામુહિક યજ્ઞ સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી માતાજીની સેવા અર્ચના કરી ધન્‍યતા અનુભવી હતી. ચૈત્ર અને આસો નવરાત્રી આઠમ વધુ શ્રધેય ગણાય છે. વાપી રાજ રેસિડેન્‍સી છરવાડા રોડમાં આયોજિત આઠમ યજ્ઞની ઝાંખી.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાનું અભિયાન શરૂ: સાત જેટલા ઢોરો પકડી ડુંગળી ગૌશાળા ખાતે લઈ જવાયા

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ધરમપુર નજીકમાં મૃગમાળ ગામે રેમ્બો વોરિયસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

દીવ પોલીસે દારૂના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ : રૂા. 8,000/ના દારૂ સાથે એક મોટર સાયકલ જપ્ત

vartmanpravah

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

Leave a Comment