October 13, 2025
Vartman Pravah
ઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીસેલવાસ

સેલવાસ બાવીસા ફળિયા બરમદેવ મંદિરનો પાટોત્‍સવ 4થી એપ્રિલે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31: સેલવાસનાબાવીસા ફળિયા ખાતે આવેલ ભૈરવ ભગવાન બરમદેવ મંદિરના 17મા પાટોત્‍સવનું આયોજન 04એપ્રિલને મંગળવારના રોજ આયોજીત કરવામાં આવ્‍યો છે. જેમાં સવારે 11:00વાગ્‍યે પૂજા બાદ સાંજે 5:00વાગ્‍યે મહાપ્રસાદ અને રાત્રે 9:00વાગ્‍યે ભવ્‍ય ભજન-કિર્તનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે આયોજક ધોડિયા સમાજ યુવા મંડળ દ્વારા ભાવિકભક્‍તોને પધારવા આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

‘‘ભીડેવાડા બોલલા” – ભારતની પ્રથમ મહિલા સ્‍કૂલ સેલવાસના કવિ આનંદ ઢાલેને આંતરરાષ્‍ટ્રીય કાવ્‍યલેખન સ્‍પર્ધામાં મળેલું ઉત્‍સાહવર્ધક પારિતોષિક

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment