Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ(ગ્રાન્‍ટેડ) શાળાનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ માધ્‍યમિક શિષ્‍યવૃત્તિ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ હતું. જેમાં શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવના 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. જેમાં ક્રિતિકા મહેશભાઈ ટાંક સમગ્ર વાપી તાલુકામાં ત્રીજા ક્રમ સાથે ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્‍થાન પ્રાપ્ત કરી ઉત્‍કળષ્ટ દેખાવ કર્યો છે.
સફળતા બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી પૂ.કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી ડો.શૈલેષભાઈ લુહાર, શ્રી હિતેન ઉપાધ્‍યાય, આચાર્યા શ્રીમતી દક્ષાબેન પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

ગાંધીનગર સુવર્ણ સંકુલમાં નાણા-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પૂજા-અર્ચના સાથે ઓફિસનો શુભારંભ કર્યો

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

Leave a Comment