October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

જી-20 અંતર્ગત આયોજન : બંબઈયા ગજ્જુ મ્‍યુઝિકલ, કલરફુલ કોમેડી નાટક રવિવારે બપોરે 4 થી 8 કલાકે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી નગરપાલિકાના ઉપક્રમે તા.2-4-22ને રવિવારના રોજ વી.આઈ.એ. હોલમાં નિઃશુલ્‍ક ગુજરાતી નાટય શો યોજાનાર છે. જી-20 અંતર્ગત યોજાનાર નાટક જોવા માટે જાહેર આમંત્રણ પાલિકા તરફથી પાઠવાયું છે.
દેહરાદુન-વૃંદાવન ખાતે નેશનલ લેવલે બેસ્‍ટ કોમેડી નાટકની પ્રસિધ્‍ધિ મેલવેલ નાટક ‘‘નેહલે પે દેહલા” આર્ટસ ક્‍લબ વડોદરા દ્વારા પ્રસ્‍તુત કરવામાં આવનાર છે. બાપ-બેટાની રંગીન મિલી ભગતમાં પરિવારમાં ઉભી થતી ગેરસમજનીકોમેડી. નાટકના કલાકારો હેમંત ગોહિલ, મયુર ચૌહાણ, ભારતી વાંકાણી, રીધમ પટેલ, કિશોર વૈદ અને રાજેશ વ્‍યાસ જેવા જાણીતા રંગભૂમિના કલાકારો નાટય પ્રસ્‍તુતિ કરશે. નગરપાલિકા દ્વારા આયોજીત રંગારંગ કાર્યક્રમમાં સર્વેને નિઃશુલ્‍ક જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

દમણના સરલ પ્રજાપતિની એનસીએ અંડર-23 હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પ માટે પસંદગી

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર જાણીતા વોલીબોલ ખેલાડી રાહુલ કાલીયાવાડનું વિચિત્ર રોડ અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

અથાલની સાલાસાર માર્બલ કંપનીમાં કામદારનું પડી જતા નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment