September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
આહવા, તા.09: આહવાના વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કની પરીક્ષાર્થીઓની કારની બ્રેક ફેઈલ થતા અકસ્‍માત નડ્‍યો છે.
આજે રાજ્‍યભરમાંથી લાખો ઉમેદવારો જૂનિયર ક્‍લાર્કની પરીક્ષા આપી છે. ત્‍યારે આહવાના વઘઈ શિવઘાટના વળાંકમાં પરીક્ષાર્થીઓની કારને અકસ્‍માત નડયો છે. જૂનિયર ક્‍લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓને લઈ જતી ટાવેરા ગાડીની બ્રેક ફેઈલ થઈ જતા અકસ્‍માત સર્જાર્યો હતો. આહવા વઘઈ શિવઘાટના વળાંકમાં બ્રેક ફેઈલ થતાં અકસ્‍માત સર્જાયો છે. સદનસીબે આ અકસ્‍માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરીક્ષાર્થીઓને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરી પરીક્ષા કેન્‍દ્રો સુધી લઈ જવામાં આવ્‍યા હતા. આ તમામ પરીક્ષાર્થીઓ પોતપોતાના કેન્‍દ્રમાં પહોંચી ગયા હતા.

Related posts

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment