October 16, 2026
Vartman Pravah
Other

વલસાડ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.13: વલસાડ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવા આજે વલસાડ તાલુકા ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્‍મજયંતિ નિમિત્તે ચાલી રહેલા સેવા સપ્તાહ અંતર્ગત મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ અને દવા વિતરણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એમાં મોટી સંખ્‍યામાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોએ આ કેમ્‍પનો લાભ લીધો હતો.

Related posts

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

વસુંધરા વિદ્યાપીઠ શાળા, પરજાઈના જરૂરિયાતમંદ બાળકોને સહાયક સામગ્રી અને શાળા સબંધિત વસ્‍તુઓ પૂરી પાડવા હવેલી ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા ‘દાન-દિપોત્‍સવ-2024’નું થયેલું સફળ આયોજન

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

Leave a Comment