July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમા 6ઠ્ઠી એપ્રિલ ભાજપા સ્‍થાપના દિવસથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિ સુધી સામાજીક ન્‍યાય પખવાડા મનાવી રહી છે. એને ધ્‍યાનમાં રાખી મહિલા મોર્ચા સેલવાસ તરફથી 14મી એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્‍મ જયંતિ નિમિતે મેડીકલ કેમ્‍પનું આયોજન રેડ ચીલી રેસ્‍ટ્રો, એસબીઆઈ બેંકની બાજુમાં, કીલવણી રોડ, સેલવાસ ખાતે સાંજે 4.00 વાગ્‍યાથી 7.00વાગ્‍યા દરમ્‍યાન આયોજન કરવામાં આવ્‍યું છે. આ કેમ્‍પમાં ડો. તુષાર પટેલ ઓર્થોપેડિક, ડો. દિપ્તી અગ્રવાલ ગાયનેક, ડો. કિંજલ પટેલ સ્‍કીન સ્‍પેશ્‍યાલિસ્‍ટ, ડો. નૂતન બર્વે જનરલ પ્રેક્‍ટિશનર, ડો. ફેની પટેલ ડેન્‍ટલ ચિકિત્‍સક સેવા આપશે. આ કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લાભ લેવા માટે ભાજપા મહિલા મોરચા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ હેતુ પારિતોષિક માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્‍ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્‍ટરમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment