September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોગરાવાડીમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક

ચિકલીગર ગેંગનો આતંક : પરિવારે ન્‍યાયની માંગણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: વલસાડ મોગરાવાડી અમ્‍બુનગરમાં મધરાતે ઘરમાં બારી પાસે સુતેલા યુવાન ઉપર એસિડ એટેક થતા સમગ્ર વિસ્‍તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
વલસાડ મોગરાવાડી અમ્‍બુનગરમાં મધરાતે વિનોદ ભગવાન પવાર નામનો યુવાન બારી પાસે સુતો હતો ત્‍યારે અચાનક તેની ઉપર એસિડ એટેક કરવામાં આવતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. પરિવારે પૂત્ર પર થયેલ એસિડ એટેક માટે ન્‍યાયની માંગણી કરી છે. આતંકી ઘટનામાં ચિકલીગર ગેંગ હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. કારણ કે આ ગેંગ રાતે ડુક્કર પકડવા નિકળે છે. નિશાચર બની રાતે શહેરમાં ભટકતી હોય છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સૂચિત કાર્યક્રમથી વિપરિત ઘોઘલા ગામની આકસ્‍મિક મુલાકાત લેતાં અધિકારીઓ રહી ગયા દંગ

vartmanpravah

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવ ખાતે બ્રહ્મા કુમારીઝ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણના કચીગામમાં નાળામાંથી યુવકની હત્‍યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

vartmanpravah

Leave a Comment