October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડના અટક પારડીમાં કાર્યરત યામાહા બાઈક શો રૂમના સ્‍ક્રેબ યાર્ડમાં ગત રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડના અટકપારડીમાં કાર્યરત યામાહા બાઈક શો રૂમના સ્‍ક્રેબ યાર્ડમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે પહોંચી આગ બુઝાવી હતી. આગને લઈ દોડધામ મચી ગઈ હતી. આગમાં ચાર જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનામાં કોઈ અન્‍ય જાનહાની થવા પામી નહોતી પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યુંછે.

Related posts

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડના આસિસ્‍ટન્‍ટ ઈલેક્‍ટ્રીકલ ઈન્‍સ્‍પેક્‍ટર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

vartmanpravah

વડાપ્રધાનશ્રીની ન્યૂ સ્ટાર્ટઅપ અને મેક ઈન ઈન્ડિયાની પહેલ વાપીમાં રંગ લાવી

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

Leave a Comment