Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ગત રવિવારના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થયેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100માં એપિસોડનું વલસાડ જિલ્લાના અટકપારડી ખાતે પરેશભાઈની વાડીમાં 25 જેટલા ખેડૂતોએ લાઈવ પ્રસારણ સાંભળ્‍યું હતું. આ ખેડૂતોને કાર્યક્રમ બાદ બાગાયત ખાતા તથા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો કઈ રીતે લાભ લઈ શકાય તે બાબતનું માર્ગદર્શન નાયબ બાગાયત નિયામક એન. એન. પટેલ તથા બાગાયત અધિકારી રાજનભાઈ તથા વિસ્‍તરણ અધિકારી વિજયભાઈ અને માવજીભાઈ દ્વારા આપવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વાજતે ગાજતે દિવાસાના દિવસે દશામાની મૂર્તિઓની સ્‍થાપના

vartmanpravah

વાપીની મહિલાનો બિભત્‍સ વિડીયો ઉતારી બ્‍લેકમેલ કરતા બે આરોપીના જામીન ફગાવાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્‍યાન અકસ્‍માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત

vartmanpravah

Leave a Comment