October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ફાતિમા સ્‍કૂલ ખાતે આજે પોસ્‍કો એક્‍ટ અંગેનો કાનૂની શિબિર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આવતી કાલે ગુરુવારે મોટી દમણ સ્‍થિત અવર લેડી ઓફ ફાતિમા સ્‍કૂલખાતે કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોટી દમણ ખાતે આવેલ અવર લેડી ઓફ ફાતિમા સ્‍કૂલમાં આવતી કાલે તા.5મી મેના ગુરુવારે આયોજિત કાયદાકીય જાગૃતિ શિબિરમાં દમણના એડવોકેટ નીલમ ડી. પટેલ અને પ્રિન્‍સ છીપા વિદ્યાર્થીઓને પોસ્‍કો એક્‍ટ સાથે વિક્‍ટીમ કમ્‍પેન્‍સેશન સ્‍કીમ વિશે માહિતી આપશે. કાર્યક્રમનું સંચાલન એડવોકેટ વણિકા ડી. સિલ્‍વા કરશે.

Related posts

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

દમણ એરપોર્ટ ખાતે સાંસદ સહિતમહાનુભાવોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કરેલું અભિવાદન

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

ચાર દિવસ માટે પારડી રેલવે ફાટક બંધ રહેશે : રેલવે તંત્રએ જાહેરાત વિના અચાનક ફાટક બંધ કરતાં લોકો હાડમારીમાં મુકાયા

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી ધરમપુરના લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ચાલી રહેલા વેકેશન વર્કશોપમાં વિદ્યાર્થીઓને સાંજે ટેલીસ્‍કોપથી કરાવાતું આકાશદર્શન

vartmanpravah

Leave a Comment