March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: હાલ દીવમાં સ્‍માર્ટ સિટી અંતર્ગત બેંગલોરની કંપની કેટે મરીનની ફલોટિંગ બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ બોટ દીવ ખાતે આવેલ હોય જે ટૂંક સમયમાં સ્‍થાનિકો તેમજ પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
આ ફલોટિંગ બોટ અનેક સુવિધાઓ સાથે હોય જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની જશે. ફલોટિંગ બોટમાં બાર એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ રહેશે. લોકોને સમુદ્રની લહેરો સાથે ખાણી-પીણીની મોજ સાથે સંગીતની મજા સમુદ્રમાં માણવાનો લ્‍હાવો મળશે.
આ બોટમાં કુલ 167 પ્રવાસીઓની બેઠક સાથે દરિયામાં સફર કરાવશે. જેમાં મનોરંજન માટે અનેક સુવિધાઓ મુઝિક, શરાબ તેમજ બીયર બાર, બૂફે જેવી ભરપુર મોજ માણવાનો લ્‍હાવો લોકોને મળશે.
મળતી માહિતી અનુસાર ટૂંક સમયમાં આ સેવા શરૂ થશે ત્‍યાર બાદ ભાડું કેટલું નક્કી થશે એ જાણવા મળશે.

Related posts

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડમાં ‘ઇન્ટરનેશલ કોસ્ટલ ક્લીનઅપ ડે’ નિમિત્તે તિથલ બીચ અને દરિયાઈ તટની સાફ સફાઈ કરવામાં આવી

vartmanpravah

વાપીમાં દાનહની કવિયત્રી ડૉ.શાલીની શર્માનો સમ્‍માન સમારોહ અને કવિ સંધ્‍યા યોજાઈ

vartmanpravah

Leave a Comment