Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્‍ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્‍ય માર્ગ સ્‍થિત વિશાળ તળાવમાં હાલે ભર ઉનાળે કમળના અને ગાંગળ પર કુંભના ફૂલો છવાઈ જતા મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. તળાવમાં પાણી હોવા સાથે ગુલાબી અને વાદળી રંગના ફૂલોની ચાદર છવાતા ઠંડી લહેર જે ગરમીમાં આંખોને પણ ઠંડક આપે છે. તળાવમાં અદભુત નજારા સાથે પાળે શ્રી રામજી પરિવાર, હનુમાન દાદા સહિતના મંદિરો પણ છે.
(તસવીર-અહેવાલ : દિપક સોલંકી)

Related posts

વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્‍લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્‍ટનો પ્રારંભ કરાશે

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah

Leave a Comment