August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ દ્વારા તા.19 મેના રોજ પરીયા હાઈસ્‍કૂલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞ યોજાશે

ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓ મફત ઓપરેશન કરી આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: અતુલ રૂરલ ડેવલપમેન્‍ટ ફંડ, આર.એન.સી. ફ્રી આઈ હોસ્‍પિટલ વલસાડ, પિડિલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. તથા વિઝન ફાઉન્‍ડેશન ઓફ ઈન્‍ડિયાના સંયુક્‍ત ઉપક્રમે આગામી તા.19મે શુક્રવારના રોજ પરીયા હાઈસ્‍કૂલ તા.પારડીમાં મફત નેત્રયજ્ઞ યોજાનાર છે.
નેત્રયજ્ઞમાં મોતિયો, ઝામર, વેલ જેવાઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ જરૂરીયાતવાળા દર્દીઓનું મફત પ્રત્‍યારોપણ કરી આપવામાં આવશે. કેમ્‍પમાં જ જરૂરીયાતવાળા દર્દીઓને ઓપરેશન અંગે જાણ કરાશે. જે તે દિવસે વલસાડ આર.એન.સી. હોસ્‍પિટલમાં લાવવામાં આવશે. ઓપરેશન દરમિયાન વિના મુલ્‍યે રહેવા જમવાની સગવડ આપવામાં આવનાર છે.

Related posts

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

હર ઘર તિરંગાની પ્રેરણા લઈ હર ઘર રક્‍તદાતાના અભિયાન માટે ભારત ભ્રમણ નિકળેલા સાયકલયાત્રીનું વાપીમાં સન્‍માન

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment