Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાંથી પસાર થતી ખાડીમાં હાલમાં જળકુંભીનું પ્રમાણ વધી ગયું હોવાનું નજરે પડે છે. જળકુંભીમાં થયેલા વધારાના કારણે ખાડીમાં વહેતા પાણીની જગ્‍યાએ જાણે કે, લીલા ઘાસનું મેદાન હોય. લીલાછમ દેખાતા જળકુંભીને કારણે ઢોરઢાંખર પણ ચરવા અંદર ચાલી જાય છે. જેમાં અંદર કોઈકવાર ફસાઈ પણ જાય છે. આ જળકુંભીના કારણે પાણીનો પ્રવાહપણ અટકી જાય છે જેને બહાર કાઢવા માટે પ્રશાસન દ્વારા પગલાં ભરવામાં આવે એ જરૂરી બની ગયું છે.
દમણગંગા નદીમાં પણ જળકુંભીનું પ્રમાણ વધ્‍યુ છે જેના કારણે નદીમા ગંદકીનુ પ્રમાણ પણ વધ્‍યુ છે.હાલમા જે પરિસ્‍થિતિ છે એને પણ તાત્‍કાલિક ધોરણે પગલા લઇ જે અહી ખાડીમા જળકુંભીનુ પ્રમાણ વઘ્‍યુ છે એને દુર કરવાની કાર્યવાહી કરવામા આવે એ જરૂરી બની ગયુ છે.

Related posts

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

vartmanpravah

દાનહના રુદાના પંચાયતમાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં બે માસમાં કન્જેક્ટિવાઈટિસના ૧૮૫૬ દર્દીઓની તપાસ કરાઈ

vartmanpravah

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

Leave a Comment