January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

સાંસદ લાલુભાઈ પટેલ સહિત કાઉન્‍સિલરો પણ રહ્યા ઉપસ્‍થિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : દમણ ન.પા.ના નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા અને ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લઈ તેમનું માર્ગદર્શન અનેઆશીર્વાદ લીધા હતા.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિત નિવર્તમાન અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલ, નિવર્તમાન ઉપ પ્રમુખ શ્રી આશિષ કાશી, કાઉન્‍સિલર શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રીમતી જસવિંદર રણજીતસિંહ ચંડોક, શ્રીમતી અનિતા જયંતિલાલ, શ્રીમતી સોહિના પટેલ તથા શ્રી અસરાર માથુર પણ જોડાયા હતા.

Related posts

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

વલસાડમાં રોડ સેફટીના ગંભીર મુદ્દા પર દક્ષિણ ગુજરાત કક્ષાની ઈન્ટર સ્કૂલ સ્પીચ કોમ્પિટિશન યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગે ખાનવેલ હાઈસ્‍કૂલમાં યોજેલો રોજગાર મેળો

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

વાપી સેવા મંડળ દ્વારા ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે નિઃશુલ્‍ક સેવા કેમ્‍પ શરૂ

vartmanpravah

Leave a Comment