October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાટે ‘લાભાર્થી’ સમ્‍મેલનનું આયોજન આગામી 10 જૂનના શનિવારે સવારે 11:30 વાગ્‍યે દાનહની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામના સભાખંડમાં કરવામાં આવ્‍યું છે. આ અવસરે કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી (આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય) શ્રી કૌશલ કિશોરના હસ્‍તે લાભાર્થીઓને વિવિધ કિટનું વિતરણ કરવામાં આવશે અને મંત્રીશ્રી સંમેલનને સંબોધિત કરશે.
આ પ્રસંગે દાનહના તમામ લાભાર્થીઓને ઉપસ્‍થિત રહેવા જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવ્‍યા છે.

Related posts

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે લઘુ ઉદ્યોગ ભારતી વાપી ઈકાઈ દ્વારા સભાસદ પ્રમાણપત્ર વિતરણ- સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

રોટરી ક્‍લબ દાનહના પ્રેસિડન્‍ટ અને સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે દાદરામાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડા પર પાડેલી રેડ

vartmanpravah

ખાનવેલ-દૂધની રોડ પર સેલ્‍ટી પુલ પાસેના ડાયવર્ઝનનું ધોવાણ થતાં સ્‍થાનિકો પરેશાન

vartmanpravah

Leave a Comment