October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત દમણ-દીવ ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિત અનેક શુભેચ્‍છકોએ નવી વરણી બદલઆપેલા અભિનંદન અને પાઠવેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અંતર્ગત ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના દમણ-દીવના અધ્‍યક્ષ તરીકે ડો. રાજેશ વાડેકરની નિયુક્‍તિની જાહેરાત વિશ્વ હિન્‍દુ પરિષદના સંસ્‍થાપક અને અધ્‍યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડિયાની ઉપસ્‍થિતિમાં ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્‍યક્ષ અને પ્રભારી ડો. પૂર્વેશ ઢાકેચા દ્વારા કરવામાં આવી હતી. આ વરણીમાં રાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ કબાટવાલા અને વલસાડ જિલ્લા ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ ડો. યોગેશ ઠાકરેનું પણ માર્ગદર્શન રહ્યું હતું.
ઈન્‍ડિયા હેલ્‍થ લાઈનના અધ્‍યક્ષ નિમાયેલા ડો. રાજેશ વાડેકરને સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત અનેક લોકોએ અભિનંદન અને શુભકામના પાઠવી હતી.

Related posts

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

દીવ ગંગેશ્વર મહાદેવ ને ખુદ સમુદ્ર અભિષેક કરે છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

પ્રદેશ ભાજપના પ્રભારી વિનોદ સોનકરની પ્રદેશના યુવા આદિવાસી નેતા સની ભીમરાએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment