January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા ઉપર સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણના નવ વર્ષની ઉજવણી અંતર્ગત આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા નાની દમણના કોળી પટેલ સમાજહોલ ખાતે સવારે 11:00 વાગ્‍યે એક જાહેર સભાનું આયોજન કર્યું છે. જેમાં ભારત સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ ઉદ્યમ મંત્રાલયના મંત્રી શ્રી નારાયણ રાણે ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપવાના છે.
દમણમાં કેન્‍દ્રિય મંત્રી શ્રી નારાયણ રાણેની સભાને સફળ બનાવવા માટે પ્રદેશ અને જિલ્લા ભાજપ તથા ઔદ્યોગિક સંગઠન દ્વારા ભરચક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Related posts

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

વલસાડ છરવાડા ગામે જંગલમાંથી રાત્રે પોલીસે રૂા.1.15 લાખનો બિનવારસી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment