January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ખૂંધમાં કલરની દુકાનમાં આગ લાગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારના રોજ મળસ્‍કેના સમયે ખૂંધમાં કોલેજ રોડ ઉપર મરધા ફાર્મની બાજુમાં આવેલ શ્રી રામ પેઇન્‍ટ્‍સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દુકાનમાં રાખેલ કંપનીના કલરના ડબ્‍બાઓ, ટેબલ, ખુરશી, કલર મશીન, કેમેરા ઉપરાંત રોકડા રૂા.40,000/- તથા અન્‍ય સામગ્રી મળી રૂા.10 લાખનું નુકશાન થવા પામ્‍યું હતું. દુકાનમાના ઈલેક્‍ટ્રીક બોર્ડમાંથી શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હોવાનું જણાતા આ અંગેની જાણ દુકાન માલિક અનિલ અંબુભાઈ ગોહિલે (રહે.બામણવેલ પહાડ ફળીયા તા.ચીખલી) કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

કુંભઘાટ કપરાડાથી નાનાપોંઢા 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે પણ નરેન્‍દ્રભાઈ મોદીની નજર દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહી છે

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરાગત પ્રકૃતિ અને ગામદેવીની પૂજા કરાઈ

vartmanpravah

Leave a Comment