October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સુરંગી પંચાયત વિસ્‍તારમાં રસ્‍તાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો પરેશાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના સુરંગી પંચાયતના તમામ ફળિયાના મુખ્‍ય રસ્‍તાઓ પર મોટા મોટા ખાડાઓ પડવાના કારણે વાહનચાલકોની હાલત દયનીય બની છે.હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે, વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખાડાઓનો અંદાજ નહીં આવતા અકસ્‍માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે. સુરંગી પંચાયત દ્વારા જિલ્લા પંચાયત અને લાગતા વળગતા તંત્રને વારંવારરજૂઆત કરવા છતાં પણ રસ્‍તાઓનુ રીપેરીંગ કામ થઈ નથી રહ્યું જેથી તાત્‍કાલિક ધોરણે આ રસ્‍તાઓનુ રીપેરીંગ કામ કરવામા આવે એવી સ્‍થાનિકો માંગ કરી રહ્યા છે.

Related posts

દમણ પોલીસે સોમનાથની એક મોબાઈલ દુકાનમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલ્‍યો: એક આરોપી સહિત મુદ્દામાલ બરામદ

vartmanpravah

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

વિજયોત્સવ મનાવવામાં આવ્યો

vartmanpravah

નુમા ઇન્‍ડિયા, દમણ બ્રાન્‍ચ દ્વારા તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્‍પ સાઈટ પર રાષ્‍ટ્રીય કક્ષાના માર્શલ આર્ટ કેમ્‍પનું સફળ આયોજન થયું

vartmanpravah

જિલ્લા વિકાસ અધિકારી વલસાડ દ્વારા મમતા દિવસની મુલાકાત

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં વીજ વિતરણ કામગીરીનું ટોરેન્‍ટ પાવરે કરેલું ટેકઓવર

vartmanpravah

Leave a Comment