October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 4:00 થી 6:00 ની વચ્‍ચે મહિલાઓ અને બાળકોનો ફેશન શૉ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : આવતી કાલે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચા દ્વારા સાંજે 4:00 વાગ્‍યે ‘રાષ્‍ટ્રીય હેન્‍ડલૂમ ડે’ના ઉપલક્ષમાં ફેશન શૉનું આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાના અધ્‍યક્ષ શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હેન્‍ડલૂમને પ્રોત્‍સાહન આપવા માટેમહિલાઓ અને બાળકો માટે એક વિશેષ ફેશન શૉનું આયોજન દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સાંજે 4 થી 6 વાગ્‍યા દરમિયાન કરવામાં આવ્‍યું હોવાની જાણકારી પ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદ લધાણીએ આપી છે.

Related posts

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

Leave a Comment