December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ એરપોર્ટ ઉપર ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાનું આગમન થતાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. જ્‍યાં ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને કાર્યક્રમના સંયોજક શ્રી કૈલાશ વિજયવર્ગીય પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓએ વિશાળ બાઈક રેલી કાઢી હતી. ત્‍યારબાદ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી કાર્યક્રમના સ્‍થળે પહોંચવા પહેલાં ઠેર ઠેર તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમ સ્‍થળ કડૈયા મીરાસોલ રિસોર્ટ ખાતે ભાજપના વરિષ્‍ઠ નેતાઓ, પ્રદેશ, જિલ્લા અને તમામ મોર્ચાના પદાધિકારીઓ દ્વારા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

વલસાડના મરલા ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

વલસાડ છરવાડા ગામે જંગલમાંથી રાત્રે પોલીસે રૂા.1.15 લાખનો બિનવારસી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment